Air India Flight To London Crashes In Ahmedabad

New Delhi: An Air India Boeing 787-8 Dreamliner carrying 242 people crashed immediately after take-off from Ahmedabad airport this afternoon.
વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન

બારડોલીના રાજપુરા લુંભા ગામે ‘વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન’ સમાપન પ્રસંગે કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ અને ગ્રામીણ વિકાસ મંત્રીશ્રી શિવરાજસિંહ ચૌહાણે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો સાથે વાર્તાલાપ કર્યો હતો.
વલસાડ જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીને પગલે હથિયારની હેરફેર ઉપર પ્રતિબંધ મુકાયો

રાજય ચૂંટણી આયોગ ગાંધીનગર દ્વારા ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટા ચૂંટણીઓ-૨૦૨૫નો વિગતવાર કાર્યક્રમ તા.૨૮/૦૫/૨૦૨૫થી જાહેર કરવામાં આવ્યો છે